રાજકોટ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત, CM અને CR સહિત કાર્યકરો ઉપસ્થિત, આજે જનપ્રતિનિધિ સંમેલનમાં શક્તિ પ્રદર્શન - At This Time

રાજકોટ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત, CM અને CR સહિત કાર્યકરો ઉપસ્થિત, આજે જનપ્રતિનિધિ સંમેલનમાં શક્તિ પ્રદર્શન


ચૂંટણીના ઢોલ ઢબૂકતાં જ તમામ રાજકીય પક્ષોના નેતાઓ ગુજરાત ઘૂમી રહ્યાં છે અને તેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ આજે રાજકોટ આવશે. જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે ત્યારે આ જનપ્રતિનિધિ સંમેલનમાં શક્તિ પ્રદર્શન કરવા શહેરના કાર્યકરોને મોટી સંખ્યામાં હાજર રાખવા વોર્ડદીઠ ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.