ગુજરાત ગૌરવ યાત્રાનુ વાવ વિધાનસભામાં ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fmghglgo20m8hepn/" left="-10"]

ગુજરાત ગૌરવ યાત્રાનુ વાવ વિધાનસભામાં ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું


ગુજરાત ગૌરવ યાત્રાનુ વાવ વિધાનસભામાં ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લામાં CM ભુપેન્દ્રભાઈ પટેલ આગેવાની હેઠળ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ મંત્રી શ્રી કિતિૅસિંહ વાઘેલા ધારાસભ્ય શસીકાંતભાઈ પંડયા તથા ભાજપ નેતા અલ્પેશભાઈ ઠાકોર તથા બનાસડેરીના ચેરમેન અને પૂર્વ વાવ ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી તથા બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ એ યાત્રાનુ સ્વાગત કર્યું હતું અને બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કર્યો હતો ત્યારે આજે ગુજરાત ગૌરવ યાત્રા વાવ ખાતે પહોંચી હતી ત્યારે વાવ ભાજપના આગેવાનોએ વાવ ખાતે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ મહેમાનો નુ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સંબોધન કર્યું હતું જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ તથા રાણા સાહેબ શ્રી ગજેન્દ્રસિંહજી ચૌહાણ વાવ ગુમાનસિંહ ચૌહાણ બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ તથા રાજય સાંસદ દિનેશભાઈ અનાવડીયા તથા તાલુકા પંચાયત પ્રમુખ તથા રામસેગભાઈ રાજપૂત યુવા પ્રમુખ ભાજપ વાવ તથા ભરતભાઈ રાજપૂત વાવ સરપંચ સહિત વાવ તાલુકાના ભાજપ આગેવાન તથા તમામ મોરચા પ્રમુખ મંત્રી શ્રીઓ એ ગુજરાત ગૌરવ યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી નુ સ્વાગત વાવ રાજવી રાણા સાહેબ શ્રી ગજેન્દ્રસિંહજી ચૌહાણે કયુૅ હતુ
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]