વિસાવદર માંસમસ્ત બક્ષીપંચ સમાજ દ્વારા અનામતનો અમલ કરવા રજુઆત માટે રેલી કાઢીમામલતદાર ને આવેદનપત્ર આપ્યું - At This Time

વિસાવદર માંસમસ્ત બક્ષીપંચ સમાજ દ્વારા અનામતનો અમલ કરવા રજુઆત માટે રેલી કાઢીમામલતદાર ને આવેદનપત્ર આપ્યું


વિસાવદર માંસમસ્ત બક્ષીપંચ સમાજ દ્વારા અનામતનો અમલ કરવા રજુઆત માટે રેલી કાઢીમામલતદાર ને આવેદનપત્ર આપ્યું

વિસાવદર શહેર અને તાલુકાનાં સમસ્ત બક્ષીપંચ સમાજ દ્વારા નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૨૭% બક્ષીપંચ અનામત આપવા રાજય સરકારોને આદેશ થયેલ છે. જે મુજબ મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશ રાજયમાં અમલ કરવામાં આવેલ છે. જેથી ગુજરાત રાજયમાં પંચાયત, પાલિકા તથા સહકારી સંસ્થામાં ૨૭% બક્ષીપંચ અનામતનો અમલ કરવા રજુઆત માટેવિસાવદર ગવશાળા મા થી રેલી કાઢીવિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં સ્થાનિક સ્વરાજ્ય ની સઁસ્થા ઓ સહકારી સન્સ્થા ઓ અન્ય પછાત વર્ગઓ બી સી વર્ગ એસ ઈ બી સી ના સમાજને 27ટકા મુજબ અનામત બેઠક ફાળવવા માટે આવેદન પત્ર આપવામાં આવેલ હતુ જેમાં તાલુકા માંથી તેમજ જૂનાગઢ થી પણ બક્સી પંચ ના આગેવાનો જેમાં નરેન્દ્ર કોટીલા જેકે ચાવડા વિસાવદર નગર પાલિકા પ્રમુખ વાધેલા નટુભાઈ વાળા તાલુકા પંચાયત સદસ્ય જયરાજ વીકમાં સહિત ના આગેવાન ઉપસ્થિત રહેલ હતા
સમસ્ત બક્ષીપંચ સમાજ વિસાવદર દ્વારાવિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.