વિસાવદર તાલુકા માંવિશ્વાસ થી વિકાસ યાત્રા ને લઈ ને માર્કેટીંગ યાડ ખાતે વિકાસ યાત્રા સંમેલન યોજવામાં આવ્યું - At This Time

વિસાવદર તાલુકા માંવિશ્વાસ થી વિકાસ યાત્રા ને લઈ ને માર્કેટીંગ યાડ ખાતે વિકાસ યાત્રા સંમેલન યોજવામાં આવ્યું


વિસાવદર તાલુકા માંવિશ્વાસ થી વિકાસ યાત્રા ને લઈ ને માર્કેટીંગ યાડ ખાતે વિકાસ યાત્રા સંમેલન યોજવામાં આવ્યું

વિસાવદર માર્કેટીંગ યાડ ખાતે ભાજપ દ્વારા વિકાસ ના કામો ને લઈ ને વિકાસ યાત્રા અંતર્ગત સભા યોજવામાં આવી હતી ત્યારે આ પ્રસંગેજૂનાગઢ ના સંસદ રાજેશ ચુડાસમાજિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વિપુલ કાવાણી વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખ નીતિન કપૂરીયા સાથે વિસાવદર નગરપાલિકા પ્રમુખ વાધેલા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિત ના આગેવાન ઉપસ્થિત રહેલ હતા ત્યારે વિસાવદર સરકારી અધિકારી ઓ મા પ્રાંતઅધિકારી કીર્તનબેન રાઠોડ મામલતદાર સાગઠીયા ભેસાણ મામલતદાર ધનોયાં વિસાવદર ટીડીઓ દુદકિયા હાજર રહેલ હતા

સાથે સાથે આ સભા માં આવેલ તમામ લોકોએ વિકાસ ના કામો ની એક ફિલ્મ નિહાળી હતી તેમજ વિસાવદર તાલુકા મા થયેલ એક કરોડરૂપિયા થી પણ વધારે થયેલકામોનું ઈ લોકાર્પણ સંસદ રાજેશ ચુડાસમા ના હસ્તે કરવામાંઆવ્યું હતુ આ વિશ્વાસ થી વિકાસ યાત્રા ની સભામાં વિસાવદર તાલુકાના ભાજપ સભ્ય મોટી સઁખ્યામા હાજર રહેલ હતા

રિપોર્ટ ભાનુભાઇ સાસિયા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.