સરલા ગામે કોમન પ્લોટમાં અને ગામતળ જમીન માં દબાણ હટાવવા પુર્વ સરપંચ ની રજૂઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/farpaao3akx75njm/" left="-10"]

સરલા ગામે કોમન પ્લોટમાં અને ગામતળ જમીન માં દબાણ હટાવવા પુર્વ સરપંચ ની રજૂઆત


*મુળી નાં સરલા ગામે થયેલ દબાણ દુર કરવા રજૂઆત*

*પૂર્વ સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતાં ચકચાર*

મુળી તાલુકાનાં સરલા ગામે ગામતળ જમીન ઉપર દબાણ કરી બાંધકામ કરવામાં આવેલ છે તેને તાત્કાલિક અસરથી હટાવવા માટે પુર્વ સરપંચ નાગરભાઈ પ્રભુભાઈ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે પંચાયત નાં કોમન પ્લોટમાં પણ દબાણ કરવામાં આવેલ છે અને મકાન બાંધકામ કરી હાલ રહેણાંક કરવામાં આવેલ છે સાથે બાર શખ્સો નાં નામ સહિત અરજી કરી રજુઆત કરવામાં આવી હતી આ બાંધકામ સત્વરે દૂર કરવામા આવે અને ગામતળ જમીન ખુલ્લી કરવામાં આવે તેમ જણાવ્યું હતું
દબાણ કર્તા-- પ્રકાશ ઓધવજી પટેલ , ધીરજલાલ વિઠ્ઠલ ભાઈ પટેલ, મગનલાલ કૈલા,પરેશ ગોરધનભાઈ પટેલ, બચુભાઈ રામજીભાઈ પટેલ ( પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રનગર) ઘનશ્યામ મોતીભાઈ પટેલ, ધરમશી ભાઈ મગનભાઈ પટેલ, શંકરભાઈ વિઠ્ઠલ ભાઈ પટેલ, કાંતિ ભાઈ વાલજીભાઈ પટેલ, બળદેવભાઈ ગાંડા ભાઈ પટેલ, ધનજીભાઈ નાગજીભાઈ પટેલ, ત્રિકમભાઈ ચતુરભાઈ , અને કોમન પ્લોટમાં ગેરકાનૂની બાંધકામ કરનાર બાબુભાઈ અમરશીભાઈ પટેલ નાં નામ દર્શાવેલ છે અને આ તમામ શખ્સો એ બિન અધિકૃત બાંધકામ કરી જમીન જે સરલા ગ્રામ પંચાયત ની હોય તેમાં દબાણ કરેલ હોય તેને તાત્કાલિક હટાવવા રજુઆત કરવામાં આવતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]