વિસાવદર પતંગ દોરીના વેપારીઓ સ્વદેશી દોરી વાપરવા બનાવ્યા સ્ટોલ - At This Time

વિસાવદર પતંગ દોરીના વેપારીઓ સ્વદેશી દોરી વાપરવા બનાવ્યા સ્ટોલ


વિસાવદર પતંગ દોરીના વેપારીઓ સ્વદેશી દોરી વાપરવા બનાવ્યા સ્ટોલ
વિસાવદર
વિસાવદર આવતી કાલે ઉતરાયણ હોવાથી હાલ બજારોમાં પતંગ પ્રેમી લોકોની ભીડ જોવા મળી છે. ઉતરાયણ નિમિતે કોઈ જાનહાની ના બંને તે અન્વયે વેપારીઓ એ ચાઈના દોરીને બદલે સ્વદેશી હાથબનાવટની દોરી બનાવી વહેંચવામાં આવી રહી છે.
લોકોમાં જાણવા માળિયું કે દર વર્ષ કરતા આ વર્ષે ચાઈના દોરી બજારમાં આવી નથી. જેથી કરી પતંગ દોરીના અકસ્માત ઓછા થાય તે તકેદારી રાખવામાં આવશે.
આવતી કાલે પંખીઓ ઘાયલ ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.