બેફામ ચલતા ભારે વાહનો નાના વાહનો ને રમકડાં ન8 જેમ હડફેટે લેતા હોય છે અમદાવાદ દિવસે ને દિવસે અકસ્માત ના બનાવો વધવા લાગ્યા છે જાણે કાયદા નું ભણ નો હોઈ એવું લાગે છે છેલ્લા એક અઠવાડિયા માં લગભગ ૫ થી ૭ લોકોએ પોતાનો જીવ બીજા ની ભૂલ ના કારણે ગુમાવ્યો હશે - At This Time

બેફામ ચલતા ભારે વાહનો નાના વાહનો ને રમકડાં ન8 જેમ હડફેટે લેતા હોય છે અમદાવાદ દિવસે ને દિવસે અકસ્માત ના બનાવો વધવા લાગ્યા છે જાણે કાયદા નું ભણ નો હોઈ એવું લાગે છે છેલ્લા એક અઠવાડિયા માં લગભગ ૫ થી ૭ લોકોએ પોતાનો જીવ બીજા ની ભૂલ ના કારણે ગુમાવ્યો હશે


તા:-૩૦/૧૧/૨૦૨૩

અમદાવાદ ના હાથીજણ પાસે હિટ એન્ડ રન નો બનાવ
અકસ્માત માં એક નું મોત અને એક ગંભીર રીતે ઈજગ્રસ્ત ને LG હોસ્પિટલ ખાતે સારવાર લઈ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન આજે સવારે ડો.દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યુ હાથીજણ પુષ્પક સિટિ પાસે આઇસરે એક બાઈક ને ટક્કર મારી દેતાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત અને એક ને 108 દ્વારા LG હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા અકસ્માત ની જાણ થતાં વિવેકાનંદનગર પોલિસ ઘટના સ્થળ મૃતક વ્યક્તિ ઓળખ કરી પરિવાર ને જાણ કરી હતી બંને વ્યક્તિ હાથીજણ ના હોવાનું પ્રાથમિક જાણવા મળેલ છે

રિપોર્ટ:- ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.