ગૃહ ઉદ્યોગના ઓઠા હેઠળ બાળકોને પ્રિય એવી ‘પેપ્સી’માં ધીમું ઝેર વેચવાનું કારસ્તાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ewywmqt4qduezjmz/" left="-10"]

ગૃહ ઉદ્યોગના ઓઠા હેઠળ બાળકોને પ્રિય એવી ‘પેપ્સી’માં ધીમું ઝેર વેચવાનું કારસ્તાન


બેવરેજીસના લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી, પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પેપ્સી વેચતો હતો! હજારો નંગ પેપ્સી સહિતનો કુલ 2250 લિટરના જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેતી ફૂડ શાખા

રાજકોટ શહેરમાં કૌભાંડી તત્ત્વો લોકોના આરોગ્ય સાથે જોખમ લેવામાં પણ ખચકાતા હતા. અનેક કિસ્સાઓ બહાર આવ્યા બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સેકરીન ભેળવીને વિવિધ ફ્લેવરના કોલ્ડ્રીંક્સને પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પેક કરી જેને સાદી ભાષામાં પેપ્સી કહેવાય છે તે રીતે વેચવાનો વેપલો ખુલ્લો પડ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]