સાબરાંઠાના ઈડર તાલુકામાં 6 ફુટ લાંબો અજગર મળી આવ્યો. ઈડર તાલુકાના ગંભીર પૂરાં ગાટી માં ગઈ કાલે રાત્રે 1 વાગે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/evpt5exeumsvlcso/" left="-10"]

સાબરાંઠાના ઈડર તાલુકામાં 6 ફુટ લાંબો અજગર મળી આવ્યો. ઈડર તાલુકાના ગંભીર પૂરાં ગાટી માં ગઈ કાલે રાત્રે 1 વાગે


સાબરાંઠાના ઈડર તાલુકામાં 6 ફુટ લાંબો અજગર મળી આવ્યો. ઈડર તાલુકાના ગંભીર પૂરાં ગાટી માં ગઈ કાલે રાત્રે 1 વાગે અજગર દેખાતા રહીશ ખાન પઠાણ ને ગંભીર પૂરાં જીવ દયા ડીમ ને જાણ કરી ઉપેન્દ્ર ભાઈ ટીમના આગેવાન અને તેમના ટીમ ના અને ત્યાંના સ્થાનિક લોકોએ મળીને એક કલાક ની માંથમથ થી શહી સલામત અજગર ને પકડી ફ્યોરેસ ખાતે ખસેડવામાં આવ્યો
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન પઠાણ ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]