વિશ્વ વન દીવસ ના દીવસે ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તરફ થી એક સંદેશ ઊનાળા ની રૂતુની શરૂઆત થઈગયેલ છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/euh3a0ssnrktwpih/" left="-10"]

વિશ્વ વન દીવસ ના દીવસે ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તરફ થી એક સંદેશ ઊનાળા ની રૂતુની શરૂઆત થઈગયેલ છે


રિપોર્ટ મંજૂર ખણુસિયા સાબરકાંઠા હિંમતનગર.
ગુજરાત 21 માર્ચ 2024
વિશ્વ વન દિવસની સૌને શુભકામનાઓ
WorldForestDay
વિશ્વ વન દીવસ ના દીવસે ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તરફ થી એક સંદેશ ઊનાળા ની રૂતુની શરૂઆત થઈગયેલ છે જેને પણ વ્યક્તિગત કે સંસ્થાઓ દ્વારા અને ગ્રીન કમાન્ડો દ્વારા વુક્ષા રોપણ કરવામાં આવ્યુ છે દરેકે આ ઊનાળાના બે મહીના ની ગરમી ની રૂતુમાં વુક્ષોને અઠવાડિયામાં એક દીવસ પાણી આપવુ એ રીતે ઊનાળાના ની રૂતુમાં વુક્ષો નુ વીષેસ ધ્યાન રાખવા ની અપીલ કરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]