આજ ના આધુનિક જમાના બાળકો મોબાઈલ માં વ્યસ્ત જોવા મળે છે તેવામાં અમદાવાદ જિલ્લાના એક એવા ગામ ની વાત કરીએ જ્યાં બાળકો આજે પણ મોબાઈલ થી દુર રહી ને ગામડામાં ના વાતાવરણ રહી જુનવાણી રમતો રમતા હોઈ છે અને એજ રમતો ને જીવંત રાખવા માટે એકતા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો - At This Time

આજ ના આધુનિક જમાના બાળકો મોબાઈલ માં વ્યસ્ત જોવા મળે છે તેવામાં અમદાવાદ જિલ્લાના એક એવા ગામ ની વાત કરીએ જ્યાં બાળકો આજે પણ મોબાઈલ થી દુર રહી ને ગામડામાં ના વાતાવરણ રહી જુનવાણી રમતો રમતા હોઈ છે અને એજ રમતો ને જીવંત રાખવા માટે એકતા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો


તા:-૦૨/૦૯/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના પસુંજ ગામ દ્વારા કરવામાં આવી જેમાં કબડી ખોખો આંધળો પટો લીંબુ ચમચી જેવી અનેક જૂની રમતો રમાડતા જોવા મળ્યો હતા

એકતા ગ્રુપ પસુંજ ગામ દ્વારા આયોજિત જૂની રમતો જેવી કે લીંબુ ચમચી, લંગડી, કબડ્ડી, આંધળી પાટો જેવી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦ થી વધુ બાળકો એ ભાગ લીધો હતો

જેમાં આજકાલ ના બાળકો મોબાઈલ ફોન માં બિનજરૂરી રમતો રમી અને અવળા માર્ગે જાય છે તેઓ ને મોબાઈલ ની રમતો માંથી બહાર લાવવા અને નવતર પ્રયાસ કર્યું અને જૂની રમતો નું પુનઃનિર્માણ કરવા નવતર પ્રયાસ કર્યો જેનું સંચાલન સંજય કુમાર, રમેશભાઈ, દિલીપભાઈ, અમરસિંહ Lic એંજન્ટ દ્વારા થયું અને રમત માં ભાગ લેનાર દરેક દિકરા દિકરી ઓને ઇનામ આપી સન્માન કર્યુ

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.