બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે આજરોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/epyzm3lkixd6ic9l/" left="-10"]

બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે આજરોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો


*બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

આજ રોજ તારીખ ૨૦/૧૨/૨૩ બાલાસિનોર ડેપો ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરેલ મોટી સંખ્યા માં બસ સ્ટેન્ડ ના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પેસેન્જર પણ હાજરી માં કાર્યક્રમ યોજવામાં આવ્યું હતો જેમાં એલ આઈ સી બ્રાન્ચ મેનેજર મંથનભાઈ વૈષ્ણવ બાલાસિનોર ડેપો મેનેજર કે.આર.પટેલ. ટી આઈ શ્રી કાંતિભાઈ જુ. આ.અશ્વિનભાઈ ચૌહાણ તેમજ માન્ય યુનિયન પ્રતિનિધિ શ્રી ડ્રાઇવર.કંડકટર અને મિકેનિક શ્રી સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

*રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર*
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]