પાલડી પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતી નું કાવતરું પૂર્વક કરાઈ હત્યા જેનો ભેદ ઉકેળતી પાલડી LCB ઝોન ૭ ની પોલીસ - At This Time

પાલડી પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતી નું કાવતરું પૂર્વક કરાઈ હત્યા જેનો ભેદ ઉકેળતી પાલડી LCB ઝોન ૭ ની પોલીસ


તા:-૨૭/૦૫/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ પહેલા ગુમ થયેલ મહિલા બાબતે ઉડાણપુર્વક તપાસ ક૨ી ગુમ થયેલ મહિલાનું આયોજન બંધ કાવતરુ રચિ નિર્મમ હત્યા કરેલ જે ચર્ચાસ્પદ ગુનાનો ભેદ શોધી કાઢી ૦૭ પુરુષ ઇસમો તથા ૦૧ મહિલાને ઝડપી પાડી હત્યાના ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરતી LCB ઝોન-૭

અમદાવાદ ગત વર્ષ પહેલાં ગુમ થયા ની ફરિયાદ ના આધારે પાલડી ઝોન ૭ ની LCB પોલીસ ની ખાસ ટિમ દ્વારા ભેદ ઉકેલી દીધો છે

અમદાવાદ ના પાલડી વિસ્તાર ની એક યુવતી જે એક સૂરજ
સોલંકી નામે યુવક ના પ્રેમ પડી જે બાદ એક યુવતી સાથે પ્રેમ સંબંધ બધાયા હતા ત્યારબાદ આ ભુવાજી કહેતા સુરજ તે સોલંકી યુવતી ને અલગ અલગ જગ્યાએ જઈ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ સૂરજ દ્વારા આ યુવતી ને મોત ને ઘાટ ઉતારી દેવાનું આખું એક આયોજીત કાવતરું રચવામાં આવ્યું જેમાં સૂરજ સોલંકી અને તેના સાથી મિત્રો સાથે એક યુવતી પણ સામીલ હતી પણ કહેવાય છે ને મિત્રો ઉપર વાળા ના ઘરે દેર છે અંધેર નથી તેવી કહેવત સાચી સાબીત થઈ અમદાવાદ પાલડી ઝોન ૭ ની પોલીસ દ્વારા અઊંડાણ પૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ યુવતી નું આયોજન પૂરક અપહરણ બાદ મોત કરેલ છે જેમાં ૭ યુવક ને ૧ યુવતી નો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ ને પાલડી પોલીસ દ્વારા અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા પાલડી LCB પોલીસ ની ખૂબ સુંદર કામગીરી ના કારણે આવા લોકો જે સૂરજ ભુવાજી ના નામે લોકો ને ઠગે છે લોકો ની આસ્થા સાથે ચેડા કરે છે એવા લોકો ને કડક માં કડક સજા થવી જોઈએ ને આવા લોકો ને તો જેલ ભેગા કરો તોય ઓછું છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ

9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.