અમદાવાદ માં ગરમી બાદ પડ્યો જોરદાર વરસાદ ક્રિકેટ ના રસીઓએ ને મોટો ઝાજકો વીજળી ના કડાકા ને ભડાકા વચ્ચે પડી રહ્યો છે વરસાદ - At This Time

અમદાવાદ માં ગરમી બાદ પડ્યો જોરદાર વરસાદ ક્રિકેટ ના રસીઓએ ને મોટો ઝાજકો વીજળી ના કડાકા ને ભડાકા વચ્ચે પડી રહ્યો છે વરસાદ


તા:-૨૭/૦૫/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ જોરદાર વરસાદ વીજળી ના ચમકારા ને વાદળ ની ગર્જના સાથે પડી ર્ક્યો છે જોરદાર વરસાદ IPL મેચ ના ચાહકો ને લાગ્યો ઝટકો

અમદાવાદ લોકો ને ગરમી થી મળશે રાહત કે પછી ઊકરાટ બે દિવસ થી વાતાવરણ માં આવ્યો પલટો લોકો ને ગરમી થી મળી થોડી રાહત દિવસ દરમ્યાન ભારે તાપ બાદ સાંજે લોકો ને ગરમીથી મળી રાહત ભારે પવન ને વીજળી ના કડાકા ને ભડાકા વચ્ચે પડી ગયો વરસાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ IPL મેચ પર થશે મોટી અસર થશે

રિપોર્ટ :- ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.