પોરબંદરના રોઘડા ગામ નજીક એક પોલિશ ની ગાડી નું અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં પોરબંદરના પીએસ આઈ નું મોત નીપજ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eijgzepfmuzrp2jx/" left="-10"]

પોરબંદરના રોઘડા ગામ નજીક એક પોલિશ ની ગાડી નું અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં પોરબંદરના પીએસ આઈ નું મોત નીપજ્યું હતું


પોરબંદરના રોઘડા ગામ નજીક એક પોલિશ ની ગાડી નું અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં પોરબંદરના પીએસ આઈ નું મોત નીપજ્યું હતું

પોરબંદરના વાયરલેસ વિભાગ માં ફરજ બજાવતા જેસીંગભાઈ જેઠાભાઇ જોગદીયા નામના પીએસઆઇ અને તેમનો ડ્રાઇવર કિશન રમેશભાઈ મકવાણા નામના બંને પોલિશ અધિકારીઓ ફરજ દરમ્યાન અમદાવાદ થી પોરબંદર આજે વહેલી સવારે આવી રહ્યા હતા ત્યારે પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર કુતિયાણા નજીકના રોઘડા ગામ નજીક અચાનક આ પોલિશ અધિકારીના સરકારી વાહન આડે ભૂંડ ઉતરતા આ પોલિશ અધિકારીનું બોલેરો કાર ડ્રાઈવરાએ વાહન પર થી કાબુ ગુમાવ્યો હતો જેથી બોલેરો કાર ડિવાઈડર સાથે અથડાયું હતું આ અકસ્માતમાં પીએસઆઇ અને તેમના ડ્રાઇવર ને ઇજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પીએસઆઇ જેસીંગભાઈ જેઠાભાઇ જોગદીયા નું સારવાર દરમ્યાન મોત થયું હતું તો આ ઘટના ને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના હોસ્પિટલ દોળી આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]