પૂજય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૬મી પુણયતિથી ઉજવાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ecb4t0mrgcjj6a6p/" left="-10"]

પૂજય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૬મી પુણયતિથી ઉજવાશે


સુપસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ખાતે તડા મારની તૈયારીઓ કરી રહ્યા બગદાણા મહોત્સવ વધુ સારી રીતે સંપન્ન ગોહિલવાડની ધીંગો ધણી ધરતી તે માટે ભાવનગર જિલ્લા માનનીય ઉપર ગૂજતું એકજ નામ બાપા કલેકટર સાહેબ શ્રી ભાવનગર સીતારામ બગદાણા ધામ ૫૨મ કલેક્ટર શ્રી મહુવા પૂજ્ય સંત શિરોમણી શ્રી વિભાગના વહીવટી અધિકારીઓ બજરંગદાસ બાપાની ૪૬ મી ટ્રસ્ટીગણું કર્મચારી ગણો પુણયતિથી મહોત્સ્વ તા.૧૧/૦૧/ તમામ સ્વયંમ સેવકો ભાઈ ૨૦૨૩ ના રોજના બગદાણા ધામ સતત તડામાર તૈયારીઓ ખાતે ભવ્ય થી મહાભવ્ય ઉજવણી થયા છે.આજ પૂનમ થી કરવાની તેમના ભાવિક ભક્તો વિભાગની પૂજા અર્ચના હજારો સ્વયંમ સેવકો ભાઈ-બહેનો કરીને શુભ આરંભ કરવામાં આવ્યો છે.

આવશે.લાખો સીતારામ ના દર્શને કરીને પ્રસાદ ગ્રહણ કરશે.આજ થી મેળાવડા ની ભીડ જોવા મળશે.જેમાં બગદાણા જૈ શ્રી જયરાજભાઈ ગઢવી સાહેબ સહિત પોલીસ સ્ટાફ ૨૪ કલાક ખડે પગે રહશે.આરોગ્ય વિભાગના કેન્ટીનો પણ ૨૪ કલાક ખુલ્લા મુકાશે.સ્વયંમ સેવકો સતત ખડે પગે ઊભા રહીને ભાવથી સેવા કરશે.આ ધાર્મિક સ્થળો ઉપર રંગબેરંગી લાઈટો અને ડેકોરેશન થી ઝળહળી છે. આ ઉઠશે.ભાવનગર શહેરના દરેક થાય ધાર્મિક સ્થળો ઉપર પોલીસ મહાનર્દેશક શ્રી ગૌતમ પરમાર ડેપ્યુ. ભાવનગર પોલીસ જિલ્લા અધ્યક્ષ વિવિધ શ્રી ડો. રવીન્દ્ર પટેલ સાહેબ તથા મહુવા ડી. વાય. એસ પી જે.એસ અને સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ બહેનો સતત બાજ ની નજર રાખી ચુસ્તપણે આ મગ્ન બંધોબસ્ત ગોઠવાયો છે.જેથી કરીને રસોડા આ આ મહોત્સવ નિમિત્તે કોઈ આરતી ઘટના ના ઘટે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]