ચૂંટણીનો બહિષ્કાર ના લાગ્યા બેનર - At This Time

ચૂંટણીનો બહિષ્કાર ના લાગ્યા બેનર


સાબરકાંઠા

હિંમતનગરના પેઢમાલા ગામે ચૂંટણી બહિષ્કાર ના લાગ્યા બેનર

પેઢમાલા સમસ્ત ગામ જનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર ના લાગ્યા બેનર

ગામના ગૌચર સર્વે નંબર 634.635 ના સાતબારમાં જે હકો બતાવેલા છે તે મુજબ હક લેવા લગાવ્યા બેનર

ગ્રામજનોની માગણી પૂરી નહીં થાય તો સમસ્ત ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે

અશોક.નાયી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.