બાવળા બગોદરા હાઇવે પર કલ્યાણગઢના પાટીયા પાસે કાર માં લાગી આગ - At This Time

બાવળા બગોદરા હાઇવે પર કલ્યાણગઢના પાટીયા પાસે કાર માં લાગી આગ


બાવળા બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટીયા પાસે મોડી રાત્રિના સમયે કારમાં લાગી આગ કાર કોઈ ન હોવાનુ જાણવા મળેલ કાર માં સવાર લોકોના આબાદ બચાવ વાહન ચાલકોમાં અફરાતફરી નો માહોલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સુત્રો પાસેથીજાણવા મળે બગોદરા પોલિસ ઘટના સ્થળ પર મોડી રાત્રી આગ પર કાબુ મેળવ્યો હતો

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.