જાણો જસદણ વિધાનસભામાં અત્યાર સુધીમાં કેટલું થયું મતદાન ? - At This Time

જાણો જસદણ વિધાનસભામાં અત્યાર સુધીમાં કેટલું થયું મતદાન ?


જાણો જસદણ વિધાનસભામાં અત્યાર સુધીમાં કેટલું થયું મતદાન ?

હાલ જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નું મતદાન ચાલી રહ્યું છે ત્યારે હાલ જસદણ વિધાન સભા બેઠકમાં 256345 મતદારો મત કરવાના છે જેમાં હાલ 52744 મતદારો મત દઈ ચૂક્યા છે અને 20.58 % મતદાન થયું છે અને હાલ સમગ્ર ગુજરતમાં મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે.આ રિપોર્ટ સવાર 8 થી 11 વાગ્યા સુધીનો છે, આગળ પણ અપડેટ મળતું રહેશે માટે અમારી ચેનલ સાથે જોડાયેલ રહો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.