મહિસાગર : કડાણા તાલુકાના લાડુડામોરનાવાંટા ગામ ની પ્રાથમિક શાળામાં બાળકોને કપડા નું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના લાડુડામોરનાવાંટા ગામ ની પ્રાથમિક શાળામાં બાળકોને કપડા નું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા


૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી ના ભાગ રૂપે મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના લાડુડામોરના વાંટા ગામની શાળા ખાતે બાબુભાઈ કોયાભાઈ ડામોર દ્વારા શાળાના બાળકો ને કપડાનુ વિતરણ કરી બાળકોને અભ્યાસમાં મદદ રૂપ થઈ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.