સુપરવાઇઝર શ્રી નિલેશભાઈ અને જીજ્ઞેશભાઈ તથા મંડળીને ચેરમેન તથા કારોબારી સભ્યો ની હાજરીમાં બીએમસી ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dwsrca6smorxwhon/" left="-10"]

સુપરવાઇઝર શ્રી નિલેશભાઈ અને જીજ્ઞેશભાઈ તથા મંડળીને ચેરમેન તથા કારોબારી સભ્યો ની હાજરીમાં બીએમસી ઉદ્ઘાટન કરવામાં આવેલ છે.


આજ રોજ ધી જગતપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ ધર્માજીના ડેરા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં આજે માનનીય ડિરેક્ટર સાહેબ શ્રી ડૉ વિપુભાઇ પટેલ તથા એમપીઓ ઇન્ચાર્જ બીપીનભાઈ સાહેબ તથા સુપરવાઇઝર શ્રી નિલેશભાઈ અને જીજ્ઞેશભાઈ તથા મંડળીને ચેરમેન તથા કારોબારી સભ્યો ની હાજરીમાં બીએમસી ઉદ્ઘાટન કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]