કેવું હશે આણંદનું બુલેટ ટ્રેનનું સ્ટેશન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dut2agtua21fisoq/" left="-10"]

કેવું હશે આણંદનું બુલેટ ટ્રેનનું સ્ટેશન


આણંદમાં આકાર પામી રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનની થીમ, ડિઝાઇન અને સ્ટેશનની વિશેષતા અંગે વાત કરીએ તો આણંદ એચએસઆર સ્ટેશનના આગળના ભાગ અને અંદરના ભાગની ડિઝાઇન અને થીમ દૂધ તથા શ્વેત ક્રાંતિને પ્રદર્શિત કરશે. બન્ને તરફ પ્લેટફોર્મ હશે. કોનકોર્સ અંગે જાણીએ તો વેઇટિંગ રૂમ, બિઝનેસ લોંજ, રેસ્ટરૂમ, નર્સરી, દુકાનો અને કિયોસ્ક, ટિકિટ કાઉન્ટર અને કસ્ટમર કેરની સુવિધા હશે. ગ્રાઉન્ડ લેવલમાં પાર્કિંગની સુવિધા, પગપાળા આવતા યાત્રીઓ માટે પ્લાઝા, સિક્યોરિટી, લિફ્ટ, સીડી અને એક્સલેટર જેવી સુવિધા ઉભી કરવામાં આવશે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]