સાબરકાંઠા બ્રેકિગ... હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજાયો હતો.. બીકે શાહ પોલીસ કર્મચારીને પીએસઆઇ દ્વારા માનભેર વિદાય આપી... - At This Time

સાબરકાંઠા બ્રેકિગ… હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજાયો હતો.. બીકે શાહ પોલીસ કર્મચારીને પીએસઆઇ દ્વારા માનભેર વિદાય આપી…


સાબરકાંઠા બ્રેકિગ...

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજાયો હતો..

બીકે શાહ પોલીસ કર્મચારીને પીએસઆઇ દ્વારા માનભેર વિદાય આપી...

બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા...

એ એસ આઈ બળવંતભાઈ 33 વર્ષ ની વય નિવૃત્તિ થઈ

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.