વિસાવદર એફ એસ ટી ટિમ દ્વારાભાજપ કાર્ય કરની હથિયાર સાથે સ્વીફ્ટ કાર પકડી - At This Time

વિસાવદર એફ એસ ટી ટિમ દ્વારાભાજપ કાર્ય કરની હથિયાર સાથે સ્વીફ્ટ કાર પકડી


વિસાવદર એફ એસ ટી ટિમ દ્વારાભાજપ કાર્ય કરની હથિયાર સાથે સ્વીફ્ટ કાર પકડી હાલમાં સમગ્રદેશમાં લોકસભા ની ચૂંટણીને લઈને ચૂંટણી પંચતેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોનિર્ભય બનીને મતદાન કરીસકે તેમાટે જુદી જુદી ટિમો બનાવી ને રોકડ નાણાંકેજે મતદારો ને પ્રલોભન આપવા માટે હેરફેર થતા હોઈ તેમજ ગેરકાયદેસર હથિયારપણ જપ્ત કરવામાટે ની ટિમ બનાવી હોઈ ત્યારે વિસાવદર ના ચાંપરડાજયઅંબે હોસ્પિટલ જૂનાગઢ રોડ ઉપર ફ્લાયન્ગ સ્કોડ ના અધિકારી દ્વારા વાહન ચેકિંગ કરતા હોઈ ત્યારે જૂનાગઢ બાજુથી જી જે 11એએલ 7421નમ્બર ની સ્વીફ્ટ કાર આવતી હોઈ તેકાર ભાજપ ના કાર્યકર નિહોય અને કાર કમલેશ રીબડીયા ચલાવતો હોઈ ત્યારે કારને રોકવીને ચેક કરતા તેમાંથી એક એરંગન તેમજ તલવાર મળીઆવેલ ત્યારે હાજર એફ એસ ટી ટિમ દ્વારા હથિયાર ના પરવાના અંગ પૂછતાં સંતોષ કારક જવાબ આપેલ નહીં અને પોતાની સ્વીફ્ટ કાર લઈને ભાગી ગયેલ હોઈ ત્યારે હાજર ટિમ ના અધિકારી દ્વારા વિસાવદર ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી ને જાણકરતા પ્રાંત અધિકારી દ્વારા પોલીસ ને ગુનોદાખલ કરવાની સૂચના આપતાં વિસાવદર પોલીસ દ્વારા જીપીએક્ટ 135મુજબ નો ગુનો દાખલ કરીને એરગન તેમજ તલવાર કબ્જે લઈને આરોપી કમલેશ રીબડીયા નેઝડપવા ની તેમજ સ્વીફ્ટ કારને કબ્જામાં લેવાની તેજવીજ હાથ ઘરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.