વિસાવદર મા એડવોકેટ જયેશ ચાવડાઉપર કાતર વડે હીંચકારો હુમલો - At This Time

વિસાવદર મા એડવોકેટ જયેશ ચાવડાઉપર કાતર વડે હીંચકારો હુમલો


વિસાવદર મા એડવોકેટ પરકાતર વડે હીંચકારો હુમલો

વિસાવદર મા એડવોકેટ ઉપર કાતર વડે હીંચકારો હુમલોવિસાવદર સિવિલ હોસ્પિટલ મા પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રીફર કરેલ પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર જીવાપરા વિસ્તાર મા રહેતા જયેશ લાલજીભાઈ ચાવડા દ્વારાવિસાવદર પોલીસ મા લખાવ્યા મુજબ એડવોકેટ ચાવડા સેવીંગ કરાવવા માટે બીજાજતાહોય ત્યારે એડવોકેટ જયેશ ચાવડા ની ઓફિસ ની સામેજ લક્કી હેર સ્ટાઇલ નામની દુકાન ધરાવતા મયુર ભીખુભાઇ મારડિયા દ્વારા તૂ કેમ બીજે સેવીંગ કરાવવા જાયછે તેવું કહીને ગન્દી ગાળો બોલવા લાગેલ ત્યારે એડવોકેટ જયેશ ચાવડા દ્વારા ગાળો બોલવાની ના પડતા મયુર ઉશ્કેરાય જયને કાતર વડે હીંચકારો હુમલો કરેલ હતો અને એડવોકેટ જયેશને છાતી ના ભાગે અને કમર ના ભાગે કાતર વડે હુમલો કરેલ હતો આ મતલબ ની ફરિયાદ એડવોકેટ જયેશ ચાવડા દ્વારા વિસાવદર પોલીસ મા લખાવેલ વિસાવદર પોલીસ દ્વારા આઈ પિ સી 323/324/મુજબ નો ગુનો દાખલ કરીને આરોપી મયુર ભીખુભાઇ મારડિયા ને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે કેસની વધુ તપાસ વિસાવદર પોલીસ ના એ એસ આઈ આર બી દેવમુરારી ચલાવી રહેલછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.