લીખી ગામ માં આજે શ્રવણ માસ પૂર્ણ થતાં સ્કૂલ ના બાળકો ને જમણ વાર ગામ ના સરસ્વતી ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યો - At This Time

લીખી ગામ માં આજે શ્રવણ માસ પૂર્ણ થતાં સ્કૂલ ના બાળકો ને જમણ વાર ગામ ના સરસ્વતી ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યો


જેમાં સરસ્વતી ગ્રૂપ ના તમામ સભ્યોએ લીખી ગામ ની ગુજરાતી શાળા તેમજ પ્રાથમિક શાળા ના બાળકોને ભોજન કરાવ્યું..સરસ્વતી ગ્રૂપ દ્વારા વિદ્યાર્થી વિકાસ અને ગ્રામજનો ની જાગૃતિના કાર્યક્રમ અવારનવાર કરવામાં આવે છે

અહેવાલ રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.