બાવળા ધોળકા તાલુકાના ગામડા માં મહાશિવરાત્રી પર્વની ધામ ધામુ થી ઉજવણી કરાઈ - At This Time

બાવળા ધોળકા તાલુકાના ગામડા માં મહાશિવરાત્રી પર્વની ધામ ધામુ થી ઉજવણી કરાઈ


બાવળા ધોળકા તાલુકાના ગામડા માં મહાશિવરાત્રી પર્વની ધામ ધામુ થી ઉજવણી કરાઈ
અમદાવાદ ગ્રામ્યમાં ધોળકા તાલુકાના ગૌધનેશ્વર જલાલપુર ગામે દર વર્ષે ની જેમ આ વર્ષ પણ મહાશીવરાત્રીના પર્વથી ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી અને બાવળા તાલુકાના કાણોતર ગામે મેળો યોજાયો હતો
ભાવિક ભક્તોએ પૂજા અર્ચના કરી મંત્રો ના જાપ કરી પ્રસાદ કેળા શક્કરીયા લીલા અગર ભાંગ વહેચીને
ભાવિક ભક્તોનુ મહેરામણ ઉમટી પડયો હતો
અનિચ્છનીય ઘટના ના બને નહી તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
ધોળકા અને બાવળા તાલુકામાં ધામધૂમ પૂર્વ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટર મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.