અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ના ભાવસાર હોસ્ટેલ સામે એક ઝાડ છેલ્લા ૨૪ કલાક થી રોડ ની વચ્ચે પડ્યું છે પણ તંત્ર આ વાત થી લાગે છે અજાણ - At This Time

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ના ભાવસાર હોસ્ટેલ સામે એક ઝાડ છેલ્લા ૨૪ કલાક થી રોડ ની વચ્ચે પડ્યું છે પણ તંત્ર આ વાત થી લાગે છે અજાણ


તા:-૨૯/૦૫/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના નવા વાડજ ભાવશર હોસ્ટેલ સામે સાગર એપાર્ટમેન્ટ બાર મેન રોડ પર એક મોટા લીંબડા ની મોટી ડાળ ભારે પવન માં ઝાડ થી કપાઈ ને રોડ પર પડી છે જેને ૨૪ કલાક નો સમય વીત્યા છતાં રોડ પર ટ્રાફીક ને અડચણરૂપ આ ઝાડ ને ક્યારે હટાવસે તે જોવાનું રહ્યું

અમદાવાદ ભારે પવન સાથે પડેલ વરસાદ થી અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા જેમાં એક ભાવસાર હોસ્ટેલ સાગર એપાર્ટમેન્ટ ની બાર મેન રોડ પર એક વૃક્ષ ની મોટી ડાળી રોડ પર પડી હતી જે ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે અડચણરૂપ બંને છે છેલ્લા ૨૪ કલાક થી વધુ સમય વીત્યા છતાં રોડથી આ ઝાડ ને ડાળ ને રોડ પર થી દુર નથી કરાઈ પ્રી મોનસૂન વાતો કરવા વાળા હજુ ચોમાસુ સારું પણ નથી થયું ને આવી કામગીરી છે તો ચોમાસુ સારું થશે ત્યારે સુ કરશે તંત્ર

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.