પત્રકાર ભરતભાઈ ભડણિયાનો આજ રોજ જન્મદિવસ.એટ ધીસ ટાઈમ ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસ શુભેચ્છાઓ. - At This Time

પત્રકાર ભરતભાઈ ભડણિયાનો આજ રોજ જન્મદિવસ.એટ ધીસ ટાઈમ ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસ શુભેચ્છાઓ.


કાળાસર ગામના વતની જેઓએ પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળા અભ્યાસ કરી હાઈસ્કૂલ નું શિક્ષણ ગામની શાળામાં લઇ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે જસદણ ની ઉચ્ચતર માધ્યમીક ડી.એસ.વી.કે હાઈસ્કૂલ અભ્યાસ પૂર્ણ કરી જસદણ ની હરીબાપા કોલેજ કરીને માસ્ટર ડીગ્રી ની પૂર્ણ કરી. છેલ્લા ૪ વર્ષ થી સતત એટ ધીસ ટાઈમ ન્યુઝમા જનરલ નોલેજ કેટેગરી સમગ્ર વિભાગમાં કામગીરી કરી રહ્યા છે જેઓ હાલ 27 માં વર્ષ મંગલપ્રવેશ કરી રહ્યા છે અને આજ રોજ જન્મ દિવસ નિમિતે જેમના મો: ૯૯૦૪૩૫૫૭૫૩
તેમનાં મિત્રો તરફથી જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. એટ ધીસ ટાઈમ ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસ શુભેચ્છાઓ.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.