મજદૂર અધિકાર મંચ કચ્છ તેમજ પ્રાંત અધિકારી ના માર્ગદર્શન મુજબ મજદૂર વર્ગ માટે પ્રાંત કચેરી ખાતે કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું જેમાં ઇ-શ્રમિક કાર્ડ આયુષ્ય માન કાર્ડ તેમજ સરકારી શ્રમિક વર્ગ ની યોજનાઓ ની જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો - At This Time

મજદૂર અધિકાર મંચ કચ્છ તેમજ પ્રાંત અધિકારી ના માર્ગદર્શન મુજબ મજદૂર વર્ગ માટે પ્રાંત કચેરી ખાતે કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું જેમાં ઇ-શ્રમિક કાર્ડ આયુષ્ય માન કાર્ડ તેમજ સરકારી શ્રમિક વર્ગ ની યોજનાઓ ની જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો


પશ્ચિમ ભારત મજદૂર અધિકાર ના સૌજન્ય મજદૂર અધિકાર મંચ કચ્છ દવારા ડેપ્યુટી કલેકટર શ્રી બાલમુકુંદ સૂર્યવંશી સાહેબ ના માર્ગદર્શન મુજબ ભચાઉ તાલુકા ના શ્રમિક વર્ગ માટે સરકારી યોજનાઓ ની જનજાગૃતિ સાથે ઇ શ્રમિક કાર્ડ આયુષ્યમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન પ્રાંત કચેરી મધ્યે કરવા માં આવ્યું જેમાં મામલતદાર સાહેબ ભચાઉ ખાસ ઉપસ્થિત રહી ને સરકાર દવારા મજદૂર વર્ગ ની કલ્યાણકારી યોજનાઓ ની જાણકારી આપેલ તેમજ ઝાલા સાહેબ દવારા માહિતી સાથે વ્યવસ્થા કરી ને મજદૂર વર્ગ માટે જહેમત ઉઠાવેલ, નાયબ મામલતદાર સાહેબ તેમજ પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચ રાજકોટ યુનિટ માંથી એડવોકેટ મનસુખ ચૌહાણ,મજદૂર અધિકાર મંચ ના સચિવ તેમજ સામાજિક યુવા કાર્યકર્તા નીલ વિઝોડા .સામાજિક કાર્યકર વિનોદ ભાઈ કારીયા,સુનિલ ભળરૂ, સામાજિક યુવા અગ્રણી ગગન ભરવાડ, તેમજ સતત જન વર્ગ ના ન્યાયિક અવાજ એવા પત્રકાર સાથી અસલમ ભાઈ,પપૂ ભાઈ,કાનજી ભાઈ હાજર રહ્યા હતા.
ખાસ મજદૂર વર્ગ દવારા ડેપ્યુટી કલેકટર સાહેબ શ્રી બાલમુકુંદ સૂર્યવંશી સાહેબ નું હદયપુર્વક થી આભાર વ્યક્ત કરવા માં આવ્યું આવા કેમ્પ નું આયોજન માં સહયોગ આપી ને સરકાર ની યીજનાઓ ની જાગૃતિ આપેલ તે બદલ સામાજિક કાર્યકર્તા નીલ વિઝોડા દવારા અભિવાદન પાઠવી ને આભાર વ્યક્ત કર્યું હતું
આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં મજદૂર વર્ગ જોડાયા હતા ને બહોળી શખ્યાં માં ઇ શ્રમિક કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હતા..


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.