માંગરોળ ગોપાલકૃષ્ણ ગૌ શાળા (કામનાથ જાપા પાસે) ના લાભાર્થે આજ રોજ દિવાળી પર્વ માં ઉજવણી માટે ફટાકડા ના રાહત દરે વિતરણ ના સ્ટોલ નો આજ થી ભવ્ય શુભારંભ - At This Time

માંગરોળ ગોપાલકૃષ્ણ ગૌ શાળા (કામનાથ જાપા પાસે) ના લાભાર્થે આજ રોજ દિવાળી પર્વ માં ઉજવણી માટે ફટાકડા ના રાહત દરે વિતરણ ના સ્ટોલ નો આજ થી ભવ્ય શુભારંભ


ગોપાલ કૃષ્ણ ગૌ શાળા ના લાભાર્થે રાહત દરે ફટાકડા વિતરણ નો આજ તા.03-11-2023 શુક્રવાર ના રોજ વિધિવત પ્રારંભ મિત્રો આ ગૌ શાળા ખૂબજ ટૂંકા ગાળા માં એક માંગરોળ ના ઘરેણાં રૂપ ગૌ શાળા બની છે અનેક સુવિધાઓ ઉભી કરવા માં આવી છે હજુ વધુ માં વધુ આ ગૌ શાળા સુવિધાઓ થી ભરપૂર અને આધુનિક બને ગૌ માતા માટે એક સુંદર રમણીય સ્થળ બને એ માટે ફટાકડા ની ખરીદી અહીં થી કરવી જેથી તેમાં શમાયેલો નફો આ ગૌ શાળા ના વિકાસ માં વપરાય હાલ માં જે ટિમ આ ગૌ શાળા માટે સક્રિય રીતે કાર્યરત છે એ ટિમ નો સ્પિરિટ અદ્વિતીય છે અને એટલેજ શ્રાવણ મહિનામાં અમરનાથ દર્શન નો લાભ આપણે સૌ એ આ ગૌ શાળા માં લીધેલો

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.