પ્રદેશ કાર્યાલય ખાતે ચુંટાયેલા ધારાસભ્યશ્રીઓ એ વિધાનસભા ના પક્ષ ના નેતા તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સમર્થન આપ્યું - At This Time

પ્રદેશ કાર્યાલય ખાતે ચુંટાયેલા ધારાસભ્યશ્રીઓ એ વિધાનસભા ના પક્ષ ના નેતા તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સમર્થન આપ્યું


પ્રદેશ કાર્યાલય ખાતે ચુંટાયેલા ધારાસભ્યશ્રીઓ એ વિધાનસભા ના પક્ષ ના નેતા તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સમર્થન આપ્યું

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની અધ્યક્ષતામાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાના પક્ષના નેતા તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સમર્થન આપ્યું.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.