માળીયા હાટીના તાલુકાનું ગૌરવ - At This Time

માળીયા હાટીના તાલુકાનું ગૌરવ


માળીયા હાટીના તાલુકા કારડીયા રાજપૂત સમાજના આગેવાન અને સરકડીયા પ્રાથમિક શાળા હાલ શિક્ષક તરીકે ફરજ બજાવતા માળિયા હાટીના તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પ્રમુખ જયદીપસિંહ બાબુભાઈ ડોડીયા સી.આર.સી કો-ઓર્ડીનેટર અમરાપુર ક્લસ્ટર તરીકે સરકાર શ્રી તરફથી પ્રતિનિયુક્તિ કરવામાં આવતા જૂનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંધન પ્રમુખ લક્ષ્મણભાઇ યાદવ, માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાનજી ભાઈ યાદવ, જૂનાગઢ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઇ ભેટારીયા, માળીયા હાટીના તાલુકાના લોક સેવક જીવાભાઈ સીસોદીયા તેમજ શિક્ષક સ્ટાફ સહિતના મહાનુભવો હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.