ભચાઉ તથા રાપર તાલુકાના ખેડૂતો દ્વારા માંડવી મુન્દ્રા ના ધારા સભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ને નર્મદાના પાણી વહેલી તકે છોડી અને ખેડૂતોનો મહામૂલી પાક બચાવવા માટે રજૂઆત કરેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/crrtbqpbbjprjfta/" left="-10"]

ભચાઉ તથા રાપર તાલુકાના ખેડૂતો દ્વારા માંડવી મુન્દ્રા ના ધારા સભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ને નર્મદાના પાણી વહેલી તકે છોડી અને ખેડૂતોનો મહામૂલી પાક બચાવવા માટે રજૂઆત કરેલ


માનનીય માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ને ગઈકાલે ભચાઉ તથા રાપર તાલુકાના ખેડૂતો દ્વારા નર્મદાના પાણી વહેલી તકે છોડી અને ખેડૂતોનો મહામૂલી પાક બચાવવા માટે રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાનમાં રાખી વિરેન્દ્રસિંહ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ટેલીફોનિક ચર્ચા કરી અને વહેલી તકે પાણી છોડી અને ખેડૂતોનો પાક બચાવવા માટે રજૂઆત કરતા મુખ્યમંત્રીશ્રી દ્વારા તાત્કાલિક ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ 21 તારીખથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે તે તેમણે જાહેરાત કરેલ તે બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ કચ્છ અને વાગડના લોકપ્રિય ધારાસભ્ય માનનીય વિરેન્દ્રસિંહ જાડેજા નું ખૂબ ખૂબ આભાર સાથે આ રજૂઆત કરવા માટે ભરૂડિયા ગામના સરપંચ ઉપેન્દ્રસિંહ જાડેજા તેમજ કુડા જામપરના સરપંચ મુકુભા જાડેજા તેમજ કણખોઈના માજી સરપંચ ભીમાભાઇ આહીર તેમજ કણખોઈ ના ખેડૂત અગ્રણી બાલાભાઈ કોલી તેમજ રામવાવ ગામના ખેડૂત અગ્રણી મહાદેવભાઇ આહીર ભરૂડિયા ગામના ખેડૂત આગેવાનો બાલુભા જાડેજા હેમતસિંહ જાડેજા રતનસિંહ જાડેજા રણુભા જાડેજા કાથડ ભાઈ કોલી હાજી ખાન બલોચ વેરશીભાઈ રબારી ભરૂડિયા ગામના ઉપસરપંચ દોલુભા જાડેજા તેમજ રાપર તાલુકા ભાજપ આઈટી સેલના ઇન્ચાર્જ રાજેશભાઈ આહીર કુડા ગામના માજી સરપંચ માયાભાઈ રબારી વગેરે ખેડૂત અગ્રણીઓ જોડાયા

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]