માળીયા હાટીના માં શ્રી રાજપૂત કર્ણી સેના ની એકતા યાત્રા ની ઉષ્માભેર સ્વાગત - At This Time

માળીયા હાટીના માં શ્રી રાજપૂત કર્ણી સેના ની એકતા યાત્રા ની ઉષ્માભેર સ્વાગત


માળીયા હાટીના માં શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા આજે રેલ્વે સ્ટેશન પાસે થી શ્રી રાજપૂત કર્ણી સેના પ્રમુખ રાજ શેખાત નહેજા હેઠળ એકતા યાત્રા નીકળી હતી આ તકે માળીયા હાટીના શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા ડી.જે. ના તાલે ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું

શ્રી રાજપૂત કર્ણી સેના પ્રમુખ રાજ શેખાતે મહારાણા પ્રતાપસિંહજી ને પુષ્પહાર પહેરાવી અંત જણાવેલ ક્ષત્રીય સમાજના હીત માટે શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા ગામડે ગામડે એકતા યાત્રા યોજવામાં આવી છે અને ક્ષત્રીય સમાજ જ્યાં જ્યાં પ્રભુત્વ છે ત્યાં ઉમેદવારી આપવામાં આવે, ક્ષત્રીય સમાજ ને આગળ લઈ જવા આ શ્રી રાજપૂત કર્ણી સેના એકતા યાત્રા યોજવામાં આવી છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.