માળીયા હાટીના ટાઉનમાં આયુર્વેદીક દવાઓ જથ્થો ખરીદ વેંચાણના બીલ વગર આધાર પુરાવા વિના રાખવા સબબ કાર્યવાહી કરતી SOG જુનાગઢ તથા માળીયા હાટીના પોલીસ - At This Time

માળીયા હાટીના ટાઉનમાં આયુર્વેદીક દવાઓ જથ્થો ખરીદ વેંચાણના બીલ વગર આધાર પુરાવા વિના રાખવા સબબ કાર્યવાહી કરતી SOG જુનાગઢ તથા માળીયા હાટીના પોલીસ


માળીયા હાટીના ટાઉનમાં કબીર નગર સોસાયટીમાં આવેલ સોડાબોટલીંગના ગોડાઉનમાં ખરીદ વેંચાણના બીલ વગર આધાર પુરાવા વિનાનો આયુર્વેદીક દવાના જથ્થો પડેલ હોવાની ચોક્કસ બાતમી આધારે SOG જુનાગઢ ના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહીલ સાહેબ તથા માળીયા હાટીના પો.સ્ટે. ઇચા. પોલીસ સબ ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તથા ડ્રગ્સ ઇન્સપેકટર શ્રી સતિષ વી. ભુવા સાહેબ તથા પોલીસ સ્ટાફએ રેઇડ કરી માળીયા હાટીના કબીર નગરમાં રહેતા કાનો ઉર્ફે કાનન અશોકભાઇ દવે ને આધાર પુરાવા વગરની આયુર્વેદીક દવાની બોટલો નંગ-૪૫૯ કિ.રૂ.૬૬૬૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.