નિવૃત્ત આર્મી મેન નું સ્વાગત કરાયું - At This Time

નિવૃત્ત આર્મી મેન નું સ્વાગત કરાયું


પોરબંદર ના પનોતા પુત્ર દિલીપભાઈ મોઢવાડીયા ભારતીય સેનામાં સુબેદાર તરીકે જુનિયર કમિશન ઓફિસર ની રેન્કમાં 28 વર્ષ પોતાની ફરજ બજાવ્યા બાદ માદરે વતન નિવૃત્ત થઈ આવ્યા ત્યારે માજી સૈનિક સંગઠન અને તેમના પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.