માળીયા હાટીના રઘુવંશી સમાજની બેઠક યોજાશે - At This Time

માળીયા હાટીના રઘુવંશી સમાજની બેઠક યોજાશે


માળીયા હાટીના રઘુવંશી સમાજ દ્વારા
આગામી જલારામ જયંતિ ની ઉજવણી કરવા બાબતે એક જનરલ મિટિંગ નું તા.29.10.23 ને રવિવારે બપોરે 5 કલાકે શ્રી લોહાણા મહાજન વાડી ખાતે પ્રમુખશ્રી ના અધ્યક્ષ સ્થાને રાખેલ છે. તો તમામ રઘુવંશી ભાઈઓ અને બહેનો એ અચૂક હાજરી આપવી. તેવી યાદી માળીયા હાટીના પ્રમુખશ્રી લોહાણા મહાજન તથા પ્રમુખશ્રી જલારામ મંદિર ટ્રસ્ટ ની યાદી જણાવેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.