ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ-પ્રજ્ઞાચક્ષુ બાળકોની સંકલિત/સંમિલિત શિક્ષણ ના પ્રેણતા - At This Time

ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ-પ્રજ્ઞાચક્ષુ બાળકોની સંકલિત/સંમિલિત શિક્ષણ ના પ્રેણતા


ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ-પ્રજ્ઞાચક્ષુ બાળકોની સંકલિત/સંમિલિત શિક્ષણ ના પ્રેણતા સ્વ.પ્રજ્ઞાચક્ષુ પ્રા. રમણીકભાઈ હાલારી સાહેબની પ્રતિમા અનાવરણ પ્રસંગે પધૅભુષણ પ.પૂ.સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ .દંતાલી આશ્રમ. શ્રી ઋષિકેશભાઈ જી.પટેલ ( આરોગ્ય મંત્રીશ્રી.ગુજરાત રાજ્ય) શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ( સહકાર મંત્રીશ્રી ગુજરાત રાજય).શ્રી જી. જે વાછાણી ( જનરલ સેક્રેટરી અંધજન મંડળ. અમદાવાદ ) ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને સંસ્થાના પ્રમુખ ડો. મીહીરભાઈ જોષી. અને સંસ્થાના હોદેદારો અને વિસનગર નગરપાલિકા ના પ્રમુખ .ઊપ પ્રમુખ અને હોદેદારો અને.વીસનગર ના સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા એમા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા શ્રદ્ધાંજલિ રૂપી પધૅભુષણ પ.પૂ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ના વરદ હસ્તે સંસ્થાના કંમ્પાઉન્ડ માં 81/ સરગવા ના રોપા નુ વૃક્ષારોપણ કરાવ્યૂ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.