પીપળી વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત - At This Time

પીપળી વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત


પીપળી વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

આજે સવારે છ વાગ્યાની આસપાસ
કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અકસ્માત માં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત

સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મૃતકો અને ઇજાગ્રસ્તો અમદાવાદ ના શાહપુર વિસ્તારના રહેવાસીઓ

અમદાવાદ થી દિવ કપલ પુરમાં ફરવા ગયા હતા

પરત ફરતા ભોળાદ પાટિયા પાસે નડ્યો અકસ્માત

પીપળી/ વટામણ/ ફેદરા /ધંધુકા એમ ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.