મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ .ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે "બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ" ના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યુ. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ .ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે “બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ” ના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યુ.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ .ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે "બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ"ની ઉજવણી નાં ભાગરૂપે "સ્વચ્છતા અભિયાન" યોજવામાં આવ્યુ.

રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.