નાસતો ફરતો આરોપી ઝડપાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c9a5foek1bhbdx1j/" left="-10"]

નાસતો ફરતો આરોપી ઝડપાયો.


સયાજીગંજ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે દંતેશ્વર વિસ્તારમાં થી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો તારો પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો હોય જેથી મજકુર સામે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]