દારૂ સાથે ત્રણ ઝડપાયા. - At This Time

દારૂ સાથે ત્રણ ઝડપાયા.


અકોટા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે પોલીસ દ્વારા સપન ચાર રસ્તા પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે ત્રણ ઈસમ ને ઝડપી લેવામાં આવ્યા હતા જેઓ પાસેથી મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.