હવામાન વિભાગે કરેલ આગાહી પ્રમાણે ગુજરાત માં ફરી ચોમાસુ જામ્યું દક્ષિણગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા થી ભારે વરસાદ વરસવાનું ચાલુ થયું હતું જેમાં ગઈ કાલે સવાર થી વાદળ છાયા આકાશ માંથી સાંજે ના સમયે થી વરસાદ વરસવાનું ચાલુ કર્યું હતું જે ટુટક ટુટક કરીને આખા અમદાવાદ માં વરસાદ પડ્યો હતો અને રાત્રે ના ૯: વાગ્યા થી વરસાદ ચાલુ જ છે હાલ પણ નવા વાડજ વિસ્તારમાં અને અમદાવાદના ના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/by6mqi0deqz9mz7n/" left="-10"]

હવામાન વિભાગે કરેલ આગાહી પ્રમાણે ગુજરાત માં ફરી ચોમાસુ જામ્યું દક્ષિણગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા થી ભારે વરસાદ વરસવાનું ચાલુ થયું હતું જેમાં ગઈ કાલે સવાર થી વાદળ છાયા આકાશ માંથી સાંજે ના સમયે થી વરસાદ વરસવાનું ચાલુ કર્યું હતું જે ટુટક ટુટક કરીને આખા અમદાવાદ માં વરસાદ પડ્યો હતો અને રાત્રે ના ૯: વાગ્યા થી વરસાદ ચાલુ જ છે હાલ પણ નવા વાડજ વિસ્તારમાં અને અમદાવાદના ના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે


તા:-૨૪/૦૭/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ માં હવામાંન વિભાગની આગાહી બાદ ફરી ગઈ કાલ થી વરસાદી વાદળો બંધાયા હતા જે સાંજે ૫:૦૦ વાગ્યા પછી ધીમી ધારે વરસવાનું ચાલુ કર્યું હતું

ગુજરાત માં તા:-૨૪ થી ૨૮ તા સુધી ભારે વરસાદ ની આગાહી હતી જેના પગલે આજે અમદાવાદ ના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અમુક અમુક વિસ્તારમાં ધીમીધારે તો અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો હાલ મોડી સાંજ થી અવીરત વરસાદ વરસવાનું ચાલુ જ છે અમદાવાદ ના નવા વાડજ સાબરમતી ચાંદખેડા ઉસમાનપુરા નારણપુરા નરોડા સરખેજ બોપલ શાહપુર બાપુનગર ખોખરા હાટકેશ્વર નારોલ વસ્ત્રાલ જેવા અનેક વિસ્તારોમાં મેહુલીયો મન મૂકી ને વરસ્યો હતો જેના કારણે ફરી એક વાર વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી

રિપોર્ટ:-દીપકકુમાર જી ધામેલ
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]