*ગઢડા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે એડમીશનના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લેવાની સુવર્ણ તક* - At This Time

*ગઢડા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે એડમીશનના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લેવાની સુવર્ણ તક*


*ગઢડા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે એડમીશનના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લેવાની સુવર્ણ તક*
-----------

માહિતી બ્યુરો, બોટાદ તા.૫ :- બોટાદના ગઢડા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ઓગસ્ટ-૨૦૨૨ માં એડમીશનના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૦૩/૦૭/૨૦૨૨ થી ૦૭/૦૭/૨૦૨૨ સંસ્થા ખાતે કાર્યરત હેલ્પ સેન્ટર પર ચોઇસ ફીલિંગ કરી શકશે. ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે કોપા, ફીટર, મિકેનિક ડીઝલ , વાયરમેન, ટુ-વ્હીલર ઓટો રીપેરર ટ્રેડ હાલમાં કાર્યરત છે. જેની સર્વોએ નોંધ લેવા તેમજ વધુ માહિતી માટે ગઢડાની ITI, હરીપર રોડ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા ગઢડાની ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.