ઈડર શહેર માં આજે ૨.૫૦.કલાકે વરસાદ આવતા શહેરી જણોમા ખુશીનો માહોલ સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં કેટ - At This Time

ઈડર શહેર માં આજે ૨.૫૦.કલાકે વરસાદ આવતા શહેરી જણોમા ખુશીનો માહોલ સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં કેટ


ઈડર શહેર માં આજે ૨.૫૦.કલાકે વરસાદ આવતા શહેરી જણોમા ખુશીનો માહોલ સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં કેટલાએ સમય થી વરસાદે વિરામ લીધો હતો ત્યારે ઈડર શહેરીજનો અતી સય ગરમીના બફારાના કારણે કંટાળી ગયા હતા ત્યારે આજે બપોરે બે વાગીને પચાસ મિનિટે મેઘરાજાએ પધરામણા કરતા અત્યંત ગરમી ના બફારાથી રાહત મળી હતી ત્યારે ઈડર શહેરીજનો એ હાશકારો અનુભવ્યો હતો.
સાબરકાંઠા at this time news
નવાઝ ખાન આર પઠાણ. ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.