ફુલઝર ગામના વાલજીભાઇ મનજીભાઇ પરમારની જસદણ પોલીસ દ્વારા અટકાયત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bivxeivc5mqsgdvr/" left="-10"]

ફુલઝર ગામના વાલજીભાઇ મનજીભાઇ પરમારની જસદણ પોલીસ દ્વારા અટકાયત


ફુલઝર ગામના વાલજીભાઇ મનજીભાઇ પરમારની જસદણ પોલીસ દ્વારા અટકાયત

કાળાસર ગામના આગળ રોડ ઉપર ખડકાણી ધાર ખોડીયાર માતાજીમા મંદિર જવાના રસ્તે પાટીયા પાસેથી વાલજીભાઇ મનજીભાઇ પરમાર જાતે કોળી ઉવ.૩૭ ધંધો ખેતી રહે ફુલઝર ઇસમે કોઇ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં દેશી દારૂની 6 કોથળી વેચાણ અર્થે રાખી મળી આવતા પ્રોહી એક્ટ કલ મ ૬૫ એ.એ. મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]