વાંચો સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામીએ વિસામણ બાપુની જગ્યાએ પધરામણી કરી શું કર્યું ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bibfykgqtgb58ify/" left="-10"]

વાંચો સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામીએ વિસામણ બાપુની જગ્યાએ પધરામણી કરી શું કર્યું ?


વાંચો સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામીએ વિસામણ બાપુની જગ્યાએ પધરામણી કરી શું કર્યું ?

સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામી તથા સંસ્થાના સૌ સ્વામીઓ પાળીયાદ પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં દર્શને આવેલ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના દર્શન કરી જગ્યાના પૂરા પરિસરની મુલાકાત લઈ જગ્યાના અશ્વો જે મહારાષ્ટ્રના સરાંગખેડા ખાતે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવેલ એવા ઘોડી કેડી, ઢેલ અને હરનીયાને બિરદાવ્યા અને વિસામણ બાપુના જન્મસ્થળના દર્શન કર્યા હતા. ત્યારબાદ ભયલુબાપુ દ્વારા સૌ સંતોની પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સંતો દ્વારા પણ ભયલુબાપુનું સન્માન કરાયું ત્યારબાદ સૌ એ જગ્યાની અત્યાધુનિક ગૌશાળા, અશ્વશાળા અને કૈલાશ બંગલોની મુલાકાત લઈ જગ્યાની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈ આનંદ વ્યક્ત કર્યો અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

Report By Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]