આણંદના નાપા ગોવર્ધનનાથજીની હવેલીમાં ફાગ હોળી ખેલાય - At This Time

આણંદના નાપા ગોવર્ધનનાથજીની હવેલીમાં ફાગ હોળી ખેલાય


આણંદના નાપા ગોવર્ધનનાથજીની હવેલીમાં હોળી-રસિયા-ફૂલ ફાગની ભક્તિ અને મસ્તીમય ઉજવણી કરાઈ

આણંદના નાપા તડપદ ખાતે આવેલ ગોવર્ધનનાથજી પ્રભુની હવેલી ખાતે ફૂલ ફાગ અને ડોલોત્સવ મહોત્સવ યોજાયો હતો. પુષ્ટિમાર્ગીય કિર્તનિયાઓના મધુર કંઠે હોરી-રસિયા-ફૂલ ફાગની ઉજવણી સંગીતમય રીતે કરાઈ હતી. જેમાં ફૂલોની હોળી સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.વળી પ્રભુને ફુલડોલ ઉપર ઝુલાવી ડોલોત્સની પણ ભાવસભર કીર્તન સાથે ઉજવણી કરી હતી.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.