ધંધુકા, ધોલેરા, ફેદરા કેન્દ્રમાં 2250 વિધાર્થીઓ ધો.10ની પરીક્ષા આપશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bgfvjdlltnbhhcd5/" left="-10"]

ધંધુકા, ધોલેરા, ફેદરા કેન્દ્રમાં 2250 વિધાર્થીઓ ધો.10ની પરીક્ષા આપશે


અમદાવાદ જીલ્લા ના ધંધુકા, ધોલેરા, ફેદરા કેન્દ્રમાં 2250 વિધાર્થીઓ ધો.10ની પરીક્ષા આપશે

અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા, ફેદરા કેન્દ્રમાંથી કુલ 2250 જેટલાં વિધાર્થીઓ આવતી કાલે યોજનાર ધો 10ની પરીક્ષા આપશે.
ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષામા ધંધુકા, ધોલેરા અને ફેદરા કેન્દ્રમાં પરીક્ષા માટેની તૈયારીઓ તંત્ર દ્વારા પુરી થઇ ગઈ છે. ધંધુકા કેન્દ્રમાં ધોરણ 10મા 1600 ધોલેરા કેન્દ્રમાં 350 ફેદરા કેન્દ્રમાં ધોરણ 10મા 300 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમા ધંધુકા ખાતે 100 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ધંધુકા કેન્દ્રમા 750 વિદ્યાર્થી તેમજ ફેદરા કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 300 વિધાર્થી પરીક્ષા આપશે. ધંધુકા ખાતે ઘી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ, જી આર જાદવ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ તક્ષશિલા શાળા વગેરે ખાતે પરિક્ષઓ લેવામાં આવશે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]